એક જમાનામાં નાઇટ ક્લબમાં ગાતી હતી. આજે ઇન્ડિયન પૉપ ક્વિન ગણાય છે…

પોપ, જાઝ અને પ્લેબેક સિંગિંગની દુનિયામાં જાણીતું નામ છે ઉષા ઉથુપ-જેમણે ભારતીય પૉપ મ્યુઝિકને કાંજીવરમ સાડી, કપાળ પર મોટી બિંદી અને તેમના અનોખા અવાજથી સફળતાની ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. પોતાના અલગ અવાજથી દિલ જીતી લેવા વાળી સિંગર ઉષા ઉથુપની ગાયકીને બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળતા મળી છે. દમ મારો દમ…, વન-ટુ ચા-ચા-ચા…., અને રમ્બા […]

Continue Reading