પાકિસ્તાની ક્રિકેટર સાથેના સંબંધને કારણે ટ્રોલ થઈ આ અભિનેત્રી, હવે આમ કહ્યું…

ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે હવે વધુ એક ક્રિકેટરનું નામ જોડાઈ રહ્યું છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહ હવે રૌતેલાની સાથે સમાચારોમાં ચમકી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ હવે ઋષભ, ઉર્વશી અને નસીમના નામ લઈને તેમને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા […]

Continue Reading

પંત કે નામ સે ઉર્વશી કો ગુસ્સા ક્યોં આતા હૈ?

બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંચ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કોલ્ડ વોર ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી. મળતી માહિતી અનુસાર બુધવારે ઉર્વશી મુંબઈમાં ગણપતિના દર્શને પહોંચી હતી, જ્યાં ફોટોગ્રાફર્સ પણ ઉપસ્થિત હતાં. ઉર્વશીને જોઈને અચાનક પબ્લિકે ઋષભ પંતના નામના નારા લગાવ્યા. તે સમયે તો ઉર્વશીએ રિએક્ટ નહીં કર્યું, પરંતુ બાદમાં […]

Continue Reading