વાહ! આ વખતે મન મૂકીને ગરબા માણવા મળશે, ચોમાસું ૧૫ દિવસ જલદી વિદાય લેશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સતત વરસાદ ચાલુ જ રહ્યો છે. હાલ મુંબઈમાં જોકે વરસાદે થોડો વિરામ લીધો છે. ત્યારે આ વખતે ચોમાસું લગભગ ૧૫ દિવસ જલદી વિદાય લેશે એવું હવામાન ખાતાએ કહ્યું છે. હાલ રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફરી એક વખત વરસાદ એન્ટ્રી કરે એવી આગાહી પણ હવામાન […]

Continue Reading