ગઇ કાલ સુધી ઠાકરે માટે રડતા હતા અને આજે એકનાથ શિંદેના પક્ષમાં જતા રહ્યા, વાત વિધાનસભ્ય સંતોષ બાંગરની….

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગર સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મિનિટો પહેલાં એકનાથ શિંદે સાથે જોડાયા હતા અને શિવસેનાને વધુ એક ફટકો પડ્યો હતો. રવિવાર સુધી શિવસેના સાથે રહેલા વિધાનસભ્ય સંતોષ બાગર એકનાથ શિંદેના જૂથમાં સામેલ થઈ ગયા છે. સંમેલન શરૂ થાય તે પહેલા સંતોષ બાંગર એકનાથ શિંદે સાથે દેખાયા હતા. આમ હવે […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર રાજ ઠાકરેની તીખી પ્રતિક્રિયા

ત્રણ અલગ-અલગ વિચારધારાવાળા પક્ષોની મહાવિકાસ અઘાડી સરકાર બનાવીને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એકનાથ શિંદેના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાજીનામું આપવું પડ્યું હતું. શિવસેના પ્રમુખે પાનવાળા અને રિક્ષાવાળાને આટલું બધું આપ્યા પછી પણ તેઓ સદ્ભાવનાથી વર્ત્યા નહીં, તેઓએ જ તેમની સાથે દગો કર્યો. મુખ્ય પ્રધાને ફેસબુક લાઈવ પર ખૂબ જ લાગણીસભર પણ […]

Continue Reading

જયારે પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ નિશ્ચિત છે- કંગના રણોટનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદ છોડી દીધુ છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને બચાવવાની કવાયત હાથ ધરી છે, બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ આગળની રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે કંગના રણોટે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને ઉદ્ધવ ઠાકરે અને તેની સરકાર પર નિશાનો […]

Continue Reading

ઉદ્ધવજીની સાદગી ભારે પડી, કોંગ્રેસનું નિવેદન – ફ્લોર ટેસ્ટનો સામનો કરવો જોઇતો હતો

ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન છે. બુધવારે, જ્યારે સુપ્રીમ કોર્ટે લગભગ 9 વાગ્યે ચુકાદો આપ્યો કે ફ્લોર ટેસ્ટ પર સ્ટે નહીં મૂકવામાં આવે, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે ઠાકરે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. ચુકાદાની લગભગ 20 મિનિટ બાદ તેઓ રાજભવન જવા રવાના થયા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ટ્વિટર પર #Ukhaddiya થઇ રહ્યું છે ટ્રેન્ડ, લોકો સંજય રાઉતને પૂછી રહ્યા છે- How’s the josh?

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલનો અંત આવ્યો છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપી દીધું છે. બુધવારે રાતે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યા બાદ થોડી વારમાં ઉદ્ધવ ઠાકરે ફેસબુક પર લાઇવ થયા હતા અને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય બાદ ટ્વીટર […]

Continue Reading

Maharastra Political Crisis: મુંબઈ-થાણેમાં કલમ 144 લાગુ, Mumbai Police High Alert પર

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુંબઈ પોલીસે શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર આ આદેશ 10મી જુલાઇ સુધી શહેરમાં લાગુ રહેશે. થાણે જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લામાં પહેલેથી કલમ 144 લાગુ કરી દીધી છે અને 30 જૂન સુધી કોઇપણ પ્રકારના રાજકીય સરઘસ પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે. નોંધનીય છે […]

Continue Reading

એકનાથ શિંદે ફરી ગુવાહાટીની હોટેલમાં પરત ફર્યા, વફાદારીની વાતો કરવાવાળા ભાગી ગયા- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથળપાથવ વચ્ચે એક એક ધારાસભ્યો શિવસેનાનો સાથ છોડી રહ્યા છે. બીજી બાજુ ગુવાહાટીમાં બેઠેલા બળવાખોર નેતા એકનાથ શિંદેનું જૂથ વધુને વધુ મજબૂત થઇ રહ્યું છે. દરમિયાન એકનાથ ચાર કલાક બાદ ગુવાહાટીની હોટેલમાં પરત ફર્યા છે. એકનાથ શિંદે કામાખ્યા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. અગાઉ એવી ખબરો હતી કે તેઓ મુંબઈ આવવા માટે […]

Continue Reading
Sharad Pawar

NCP અંત સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેશે, સરકાર બચાવવાના તમામ પ્રયત્નો કરીશું- શરદ પવાર

મહારાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતના એક નિવેદનથી એનસીપી અને કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ છે. સંજય રાઉતે કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો ઇચ્છતા હોય તો અમે મહાવિકાસ આઘાડી સાથેનું ગઠબંધન તોડવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા તમારે મુંબઇ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવી પડશે. રાઉતના આ નિવેદન વચ્ચે એનસીપીએ […]

Continue Reading