શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ટ્વિટર પર #Ukhaddiya થઇ રહ્યું છે ટ્રેન્ડ, લોકો સંજય રાઉતને પૂછી રહ્યા છે- How’s the josh?

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલનો અંત આવ્યો છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપી દીધું છે. બુધવારે રાતે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યા બાદ થોડી વારમાં ઉદ્ધવ ઠાકરે ફેસબુક પર લાઇવ થયા હતા અને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય બાદ ટ્વીટર […]

Continue Reading

દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પછી કૌરવો અને પાંડવો કોણ છે?’ રામ ગોપાલ વર્માની વિવાદાસ્પદ ટ્વીટ સામે ભાજપે ફરિયાદ નોંધાવી

પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને કારણે અવારનવાર વિવાદોમાં રહેનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ફિલ્મ નિર્માતા તેના એક ટ્વિટને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્માએ તાજેતરમાં જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયેલા દ્રૌપદી મુર્મુ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. હવે ફિલ્મ નિર્માતા તેના ટ્વિટ્સથી વિવાદોમાં ઘેરાયા છે. […]

Continue Reading

આદિત્ય ઠાકરેએ કર્યું એવું કામ કે બધા ચોંકી ગયા…

 શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકોને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિંદે જૂથ સુરતથી મુંબઈ અને ત્યાંથી આસામ પહોંચ્યું છે. બીજી તરફ ભાજપ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. તે જ સમયે, રાજકીય શતરંજના નિષ્ણાત શરદ પવાર પણ આ રમતમાં સામેલ થઇ ગયા છે. […]

Continue Reading

શિલ્પા શેટ્ટીના બર્થ ડે પર સોશિયલ મીડિયા પર રાજ કુંદ્રાની વાપસી, કહ્યું તૂ Killer લગદી…

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે એટલે કે આઠમી જૂને પોતાનો 47મો જન્મદિન સેલિબ્રેટ કરી રહી છે અને તેના ખાસ દિવસે ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર વિશ કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે પતિ રાજ કુંદ્રાએ પણ ટ્વિટર પર રોમાન્ટિક ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું હતું. રાજે ફોટો શેર કરીને લખ્યું […]

Continue Reading