ફિલ્મસ્ટારની જેમ ટીવી સેલેબ્ઝ પણ ડિમાન્ડમાં! આ એક્ટર્સની ફી સાંભળીને તમને આવી જશે ચક્કર

ફિલ્મોની જેમ આજે ટીવી શો પણ ઘરે-ઘરે જોરોથી જોવામાં આવે છે. બોલિવૂડની જેમ ટીવી જગતના સ્ટાર્સ પણ મોટી કમાણી કરવામાં પાછળ નથી. બોલિવૂડ સ્ટાર્સની જેમ ટીવી સેલેબ્સ પણ શો માટે મોટી રકમ લે છે. રામ કપૂર, રોનિત રોય અને રૂપાલી ગાંગુલી જેવા ટીવી સેલેબ્સની લોકપ્રિયતા બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. તેમની ફી સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. તો ચાલો જાણીએ કયા ટીવી સ્ટાર કેટલી કમાણી કરી રહ્યા છે.

Continue Reading

જાણીતી ટીવી અભિનેત્રીના નોકરે આપી મારવાની ધમકી, વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ માહી વિજે વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જય ભાનુશાલીની પત્નીએ જણાવ્યું હતું કે તેના ઘરે થોડા દિવસોથી કામ કરી રહેલા નોકરે તેને મારી નાંખવાની ધમકી આપી છે. આ ઘટના બન્યા બાદ તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ અંગે તેણે ટ્વીટ પણ કર્યા હતાં, પરંતુ થોડા સમય બાદ તેણે ટ્વીટ ડિલિટ કરી નાંખ્યા હતાં. જોકે, તે ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

Continue Reading

ડીપ નેક ડ્રેસ પહેરીને આ અભિનેત્રી થઇ ગઇ ટ્રોલ

Mumbai: ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. જોકે, આ કપડામાં તે ઘણી અનકમ્ફર્ટેબલ દેખાઇ રહી હતી. અંકિતા લોખંડે તેના પતિ વિક્કી જૈન સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં તે ડીપ નેકનું શિમરી ગાઉન પહેરીને આવી હતી. જોકે, […]

Continue Reading

પોલીસ બનીને ‘પંડ્યા સ્ટોર’ શોની અભિનેત્રીને હેરાન કરનારા ઠગની મુંબઈ પોલીસે કરી ધરપકડ

પ્રખ્યાત ટીવી સિરિયલ પંડ્યા સ્ટોરની એક્ટ્રેસ કૃતિકા દેસાઈને પોલીસ બનીને હેરાન કરી રહેલા બે ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. નવ જૂનના કૃતિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શૂટ પરથી ધરે જતી વખતે બાઈક પર સવાર ત્રણ લોકોએ તેની કારને રોકીને તપાસ કરી રહ્યા હતાં.

Continue Reading