વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ટિકિટમાં ડિસ્કાઉન્ટ નહીં મળે

વરિષ્ઠ નાગરિકોને એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રેલ ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. કોરોના કાળમાં આ રાહત પાછી ખેંચવામાં આવી હતી. કોરોનાના કેસોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયા બાદ પણ આ છૂટ ફરીથી શરૂ કરવામાં આવી નથી. વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકો દ્વારા આ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા […]

Continue Reading