ટોમ મૂડીએ કરી ભવિષ્યવાણી: આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે મિશેલ સ્ટાર્ક | મુંબઈ સમાચાર
IPL 2024સ્પોર્ટસ

ટોમ મૂડીએ કરી ભવિષ્યવાણી: આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે મિશેલ સ્ટાર્ક

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ આજે મિનિ ઓક્શન થશે. ઘણાં વર્ષો પછી ઓસ્ટે્રલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે. તે છેલ્લાં ઘણા સમયથી આઇપીએલ રમી રહ્યો નહોતો.
ઓસ્ટે્રલિયાના પૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ આઇપીએલ 2024ની હરાજી માટે બે મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વખતની આઇપીએલ ઓક્શનમાં મિશેલ સ્ટાર્ક આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે. હાલમાં સેમ કુરનના નામે 18.50 કરોડ રૂપિયા છે. આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન છે, જેને આઈપીએલ 2023ની હરાજીમાં પંજાબ કિગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button