ડિસેમ્બર સુધીમાં પ. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ તૂટી જશે, જાણો કોણે કર્યો આ દાવો

ભાજપના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ મમતા બેનર્જીની પાર્ટી વિશે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ED અને CBI તેમનું કામ કરી રહી છે. ટીએમસીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે આ પાર્ટી છ મહિનાથી વધુ ચાલશે નહીં. બંગાળમાં બીજેપીના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીએ મોટો દાવો કર્યો છે […]

Continue Reading