દુનિયાના સૌથી વૃદ્ધ વાઘનું મૃત્યુ

દુનિયા સૌથી વૃદ્ધ વાઘનું મૃત્યુ થઇ ગયું છે. રાજા નામના આ વાઘને પશ્ચિમ બંગાળ સ્થિત અલીપુરદ્વારના ટાઇગર રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. વાઘની ઉંમર 26 વર્ષ, 10 મહિના અને 18 દિવસ હતી. કહેવાય રહ્યું છે કે 23મી ઓગસ્ટે રાજાનો 27મો જન્મદિવસ મનાવવાનો હતો. વન વિભાગ દ્વારા તેની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. વન વિભાગ દ્વારા […]

Continue Reading