તમારા કામનું, IRCTCએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો, હવે 1 એકાઉન્ટમાંથી 24 ટિકિટ બુક કરી શકાશે

જો તમે રેલ્વે દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે. IRCTCએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, IRCTC એપ અને વેબસાઈટ દ્વારા તમારે પહેલા તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવું પડશે, ત્યારબાદ જ ટિકિટ બુકિંગ થઇ શકશે. સાથે જ હવે એક મહિનામાં એક યુઝર આઈડી પર […]

Continue Reading