માતાની હત્યા કરી તેને આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ: પુત્રની ધરપકડ

થાણે: દોરડાથી ગળું દબાવી ૫૦ વર્ષની માતાની કથિત હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસે પુત્રની ધરપકડ કરી હતી. કોલસેવાડી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ. જી. ગવળીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે કલ્યાણ શહેરમાં બની હતી. આ કેસમાં આરોપી રવિ પુમની (૩૪)ની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં આવેલી ફૅક્ટરીમાં […]

Continue Reading