શિવસેના કોનીઃ સુપ્રીમ કોર્ટ 8 ઓગસ્ટ સુધીમાં આ મામલાને બંધારણીય બેંચમાં મોકલવાનો નિર્ણય લેશે, શિવસેનાને હાલ માટે કોર્ટમાંથી રાહત મળી

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેમાંથી શિવસેના કોની એ અંગે જાગેલા વિવાદ સંબંધિત કેસને બંધારણીય બેંચને મોકલવાના મામલે સુપ્રીમ કોર્ટ 8 ઑગસ્ટના સોમવારે નિર્ણય લેશે, એમ ચીફ જસ્ટિસ એનવી રમણની અધ્યક્ષતાવાળી બેંચે આજે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પક્ષ વિશેના બંને જૂથોના દાવા પરનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવાની સલાહ આપી છે. કોર્ટના […]

Continue Reading