અમેરિકાના સેન એન્ટોનિયો શહેરમાં એક ટ્રકમાંથી 46 મૃતદેહ મળી આવતા ચકચાર, મેક્સિકોથી 100 લોકોને સરહદ પાર કરાવાઈ રહી હતી

ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવા લોકોના જીવ ગયા હોય એવા સમાચાર વારંવાર મળતા હોય છે ત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સોમવારે એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. 4 બાળકો સહિત 16 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. આ ટ્રકની લોરીમાં 100 થી […]

Continue Reading