અમરનાથ યાત્રા પહેલા પોલીસ પર હુમલો કરવાનું કાવતરું ઘડનાર લશ્કરના આતંકવાદીની ધરપકડ, દારૂગોળો મળી આવ્યો

અમરનાથ યાત્રાના થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે અન્ય સુરક્ષા દળો સાથે સક્રિય આતંકવાદી ફરીદ અહેમદની ડોડાથી ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, 02 મેગેઝીન, 14 જીવતા કારતૂસ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પકડાયેલ આતંકવાદી લશ્કર-એ-તૈયબા આતંકી જૂથ સાથે સંકળાયેલો હતો અને તેને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Continue Reading

આતંકી હુમલાની આશંકા: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ચાર શકમંદોની અટકાયત કરાઈ, ISIS સાથે સંપર્કમાં હોવાની શંકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે એવામાં તેમની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર અને એટીએસ સઘન વોચ રાખી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા જ એટીએસએ વડોદરા અને અમદવાદમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને આધારે ચાર સખ્શોની અટકાયત કરી છે. હાલ એટીએસ ચારેયની સઘન પૂછપરછ કરી રહી છે. તેઓ આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા સેવાઇ […]

Continue Reading

પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ઈસ્લામિક સ્ટેટની ભારતના શહેરો પર હુમલા કરવાની ઘમકી

ટીવી ચેનલ પર ડિબેટ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર કરેલી વાંધાજનક ટિપ્પણીનો મુદ્દો ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વિવાદને લઈને દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. ઇસ્લામિક દેશોએ પણ રોષ વ્યકત કર્યો છે. ત્યારે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે તેના બુલેટીનમાં ભારતના વિવિધ શહેરોમાં હુમલા કરવાની ધમકી આપી […]

Continue Reading