ફરી થશે 26/11 જેવો હુમલો ! મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી મેસેજ મળ્યો

મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને એક પાકિસ્તાની નંબર પરથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે. જે પછી મુંબઇની સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર એક મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં 26/11જેવો બીજો હુમલો કરવામાં આવશે. આ ધમકીભર્યો મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. મેસેંજરે લખ્યું છે કે, જો તમે લોકેશન […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર ફરી ટાર્ગેટ કિલિંગ: શોપિયાંમાં આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓને ગોળી મારી, એકનું મોત

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir)ફરીથી ટાર્ગેટ કિલિંગની(Target killing) ઘટના બની છે. શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓને ગોળી મારી હતી, જેમાં એક ભાઈનું મોત નિપજ્યું છે અને બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાશ્મીર પોલીસે આ ઘટના વિશે માહિતી આપી છે કે શોપિયાંમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત […]

Continue Reading

75મો સ્વતંત્રતા દિવસ, આતંકવાદીઓ હુમલાની ફિરાકમાં, દિલ્હીમાં હાઇ એલર્ટ

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પીએમ મોદી 15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. તેઓ દેશને સંબોધન પણ કરશે. દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય રાજધાનીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર અનેક હુમલા પણ કરી શકે છે, એવું એલર્ટ મળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં અભેદ સુરક્ષા […]

Continue Reading