Jasprit Bumrah

રોહિતના હાથમાંથી કેપ્ટન્સીની કમાન છૂટી, આ બોલરને મળી ટીમ લીડ કરવાની ટક

Mumbai: ઈંગ્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવતાં મોટો ઝટકો લાગ્યો હોવાથી તે એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની જગ્યા જસપ્રીત બુમરાહને આપવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી છે. રોહિત શર્મા બીજી વાર કોરોના પોઝિટિવ આવતાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી શકે તેમ ન હોવાથી જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈન્ડિયા […]

Continue Reading

Team India ને ઝટકો! રોહિત શર્મા COVID-19 Positive

Mumbai: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું BCCIએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયર સાથે વોર્મઅપ મેચ રમી રહી છે. બે દિવસ સુધી રોહિત શર્મા ટીમમાં સામેલ હતાં, પરંતુ ત્રીજા દિવસે મેદાનમાં તે દેખાયો ન હોવાથી ક્રિકેટજગતમાં જાતજાતની ચર્ચા થઈ રહી હતી.

Continue Reading

મને ખબર છે ડ્રોપ થવું શું છે…! જબરદસ્ત પ્રદર્શન બાદ Emotional થયો દિનેશ કાર્તિક

સાઉથ આફ્રિકા સામે રાજકોટમાં રમાયેલી T-20 મેચમાં દિનેશ કાર્તિકે 55 રનની વિજયી પારી રમીને કમાલ કરી હતી. મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે વાતચીત થઈ હતી. હાર્દિકે પૂછ્યું હતું કે આટલા સારા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શું છે? ત્યારે દિનેશે જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લાં ઘણા સમયથી પ્રેક્ટિસ કરી […]

Continue Reading