TMKOC: તો શું અસિત મોદીને મળી ગયા નવા તારક મહેતા !!!

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાનું સ્થાન કોણ લેશે એ જાણવાની ચાહકોમાં ઉત્સુકતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિર્માતાઓએ નવા તારક મહેતાના રોલમાં અભિનેતા જૈનરાજ રાજપુરોહિતને ફાઇનલ કરી દીધા છે. આ ટીવી શોના નિર્માતા અસિત મોદીએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ બધી અટકળો છે. એમાં કોઇ સત્ય […]

Continue Reading