AIADMKમાં વર્ચસ્વની લડાઈ: પલાનીસ્વામીને વચગાળાના સચિવ બનાવાયા, સસ્પેન્ડેડ પન્નીરસેલ્વમ કોર્ટમાં જશે

Chennai: તમિલનાડુમાં (Tamilnadu) સ્વર્ગસ્થ જયલલિતા (Jayalalitha)ની પાર્ટી AIADMKમાં વર્ચસ્વની લડાઈ ઉગ્ર બની રહી છે. પાર્ટીના નેતા ઇ.પલાનીસ્વામીને (E. Palaniswami)વચગાળાના સચિવ બનાવવામાં આવ્યા બાદ ઓ.પન્નીરસેલ્વમને (O. Panneerselvam) પાર્ટીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા ઓ.પન્નીરસેલ્વમના સમર્થકો જે.સી.ડી.પ્રભાકર, આર. વૈથાલિંગમ અને પી. એચ. મનોજ પાંડિયનને પણ AIADMKમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. પન્નીરસેલ્વમે વળતો પ્રહાર કરતા […]

Continue Reading

કાલી પોસ્ટરના વિવાદ બાદ મહાદેવને સિગારેટ પીતા દર્શાવાયા, કન્યાકુમારીમાં પોસ્ટર પર વિવાદ વકર્યો

કાલી ફિલ્મના પોસ્ટરનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં શંકર ભગવાનને સિગારેટ પીતા પોસ્ટર પર નવો વિવાદ સર્જાયો છે. તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના થિંગલ નગર નજીક આવેલા આરોગ્યપુરમ ગામમાં થોડા દિવસો પહેલા એક યુગલના લગ્ન થયા હતાં અને તેમને શુભેચ્છા આપતું પોસ્ટર વરરાજાના મિત્રોએ બનાવ્યું હતું, જેમાં એક કપલને શુભેચ્છા આપતા દોસ્તોની તસવીર છે અને બીજા બેનરમાં શંકર ભગવાનને સિગારેટ પીતા દર્શાવાયા છે. આ બેનરમાં વરરાજાની મજાક ઉડાવવાની કોશિશ કરવામાં આવી છે.

Continue Reading