અમેરિકા-ચીન-તાઇવાન વચ્ચેનું ટેન્શન શા માટે છે? જાણો શું છે આખો મામલો

અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રાને અમેરિકા અને ચીન બંનેએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો. ચીને અમેરિકાને પેલોસીની તાઇવાન મુલાકાતના પરિણામ ભોગવવાની ધમકી આપી દીધી. આપણા જેવા સામાન્ય લોકોને ઝાઝી ગતાગમ નહીં પડી. હા, સૌને આશ્ચર્ય જરૂર થયું કે અમેરિકન સ્પીકર આવે ને જાય એમાં ચીનના પેટમાં શું કામ દુઃખે? જોકે, મોટાભાગના લોકોને ચીન અમેરિકા બંને માટે […]

Continue Reading

ચીને તાઈવાનને ઘેર્યું: તાઈવાન નજીક દરિયાઈ વિસ્તારમાં ચીનનો સૈન્ય અભ્યાસ, સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર સાઈબર અટેક

ચીનની ચેતવણી છતાં યુએસ હાઉસના સ્પીકર નેન્સી પેલોસી ગઈકાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ તાઈવાનની મુલાકાત લીધી હતી હતી. આ દરમિયાન તેમણે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેણે લઈને ચીન ધુંઆપુંઆ થઇ ગયું છે. ચીને તાઈવાન પર દબાણ બનાવવા તાઇવાન નજીક સમુદ્રમાં સૈન્ય અભ્યાસ શરુ કરી દીધો છે. ગ્લોબલ […]

Continue Reading

તાઇવાનથી અમેરિકાનો ચીનને પડકાર: સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું,‘અમેરિકા હંમેશા તાઈવાન સાથે ઉભા રહેવાનું વચન આપે છે.’

ચીનની(China) ધમકી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ(Nancy Pelosi) તાઈવાન (Taiwan) પહોંચી રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથે મુલાકાત કરી છે. મંગળવારે રાત્રે પેલોસી તાઈવાનની રાજધાની તાઈપે(Taipei) પહોંચ્યા હતા. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન તેમનું સ્વાગત કરવા તાઈપેઈ એરપોર્ટ પર આવ્યા હતા. આ ઉપરાંત આજે નેન્સી પેલોસીએ તાઈવાનની સંસદને સંબોધિત કરી હતી. પેલોસીએ રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનનો […]

Continue Reading