બબિતા ચાલી ફરવા, શેર કરી તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બબિતાજીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી મુનમુન દત્તા ફરવાની શોખિન છે. તે દર વર્ષે ટ્રિપ પર જઈને ત્યાંની તસવીરો શેર કરતી હોય છે. છે બે વર્ષથી કોરોનાને કારણે મુનમુન ફરવા જઈ શકી નહોતી, જોકે તેણે હાલમાં જ પોતાની સોલો ટ્રીપના ફોટો શેર કર્યા છે જે ચર્ચાનું કારણ બની રહ્યા છે. […]

Continue Reading

Taarak Mehta Ka Ooltah Chashmah: ટપ્પુની જગ્યા બિટ્ટુએ લીધી?

Mumbai: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાંથી એક પછી એક કલાકારો બહાર નીકળી રહ્યા છે તેની સાથે શોમાં નવા પાત્રોની એન્ટ્રી પણ થઈ રહી છે. તાજેતરમાં નટુકાકા (કિરણ ભટ્ટ)ની એન્ટ્રી થઈ હતી ત્યારે હવે બિટ્ટુની એન્ટ્રી થતાં એવી ચર્ચા થઈ રહી છે બિટ્ટુએ ટપ્પુની જગ્યા લઈ લીધી છે. શોમાં બિટ્ટુ […]

Continue Reading

તારક મહેતા…શોને મળ્યા નવા નટૂ કાકા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો નટૂ કાકાને ખૂબ યાદ કરી રહ્યા હતા. હવે મેકર્સે નવા નટૂ કાકા શોધી કાઢ્યા છે. શોના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને નવા નટૂ કાકાની ઝલક દેખાડવામાં આવી છે. આ તસવીરમાં અસિત મોદી સાથે જે ભાઇ ઊભા છે એ જ હવે શોમાં નટૂ કાકાનો રોલ ભજવતા નજરે […]

Continue Reading