રિપોર્ટરના એક સવાલથી ઉકળી તાપસી! કહ્યું, રિસર્ચ કરીને આવો, નહીં તો તમે લોકો જ કહેશો કે એક્ટર્સને મેનર્સ નથી

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ મીડિયાથી નારાજ થઈ હોવાના સમાચાર સામે ાવ્યા છે. ઓટીટી પ્લે એવોર્ડ્સ દરમિયાન રેડ કાર્પેટ પર મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેની ફિલ્મ દોબારાને નેગેટિવ રિવ્યુ વિશે વાત કરવામાં આવી ત્યારે તાપસી નારાજ થઈ હતી. તેણે રિપોર્ટરને કહ્યું હતું કે, આ સવાલ પૂછવા પહેલા હોમવર્ક કરીને આવો. રિપોર્ટરે તેની દોબારા ફિલ્મને લઈને […]

Continue Reading

Taapsee Pannuએ પોતાની જ ફિલ્મને Boycott કરવાની ફેન્સને કરી અપીલ, આ છે કારણ

અભિનેત્રી તાપસી પન્નુ પોતાની આગામી ફિલ્મ ‘દોબારા’ (Dobaaraa) ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ ફિલ્મ 19 ઓગસ્ટના રિલીઝ થશે અને આ દરમિયાન તેમણે ફિલ્મોના બાયકોટ થવા વિશે વાત કરી છે. આમીર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મોને બાયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો હોવાથી તાપસીને […]

Continue Reading