પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ T Raja Singh ને BJP માંથી સસ્પેન્ડ કરાયા

પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ હૈદરાબાદના બીજેપી વિધાનસભ્ય ટી રાજા સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ટી રાજા સિંહને કારણ બતાવ નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માંગ્યો છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ ન કરવાનું કારણ આપો. નોંધનીય છે કે પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા […]

Continue Reading