કર્ક રાશિમાં સૂર્ય ગોચર, આ રાશિઓને ભરપૂર ફાયદો કરાવશે

જ્યોતિષમાં, સૂર્યને ખૂબ જ શક્તિશાળી અને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય કર્ક રાશિમાં આવી ગયો છે. હવે 17 ઓગસ્ટ સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. આ રાશિમાં બુધના હોવાથી બુધાદિત્યનો શુભ યોગ પણ બની રહ્યો છે. સૂર્યના કર્ક રાશિમાં આવી જવાથી હવે વરસાદની ઋતુ પૂરબહારમાં રહેશે. સૂર્યની આ સ્થિતિ રાજનૈતિક, આર્થિક અને સામાજિક […]

Continue Reading