ધોનીના આ ખાસ મિત્રએ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃત્તિ

પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હવે રૈના આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમતા જોવા નહીં મળે. રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ પછી આઈપીએલમાં તેમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. આ કારણથી તેમને IPL 2022ની મેગા ઓક્શનમાં કોઈ […]

Continue Reading