નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ સુરતના વધુ એક વેપારીને મળી ધમકી, પલીસે એક મહિલા સહીત ત્રણની ધપકડ કરી

Surat: ટીવી ડિબેટ પર મોહમ્મદ પયંગબર પર વાંધાજનક ટીપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માનું(Nupur Sharma) સમર્થન કરવા બદલ સુરતના વધુ વ્યક્તિને ધમકી મળી છે. સુરતના વેપારીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર નૂપુર શર્માને સમર્થન કરતી સ્ટોરી અપલોડ કરતા ધમકી(Death threat) મળવાનું શરુ થયું હતું. જેને લઈને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતીમાં […]

Continue Reading

સુરત ક્રાઇમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન, વોચ ગોઠવી પોલીસે ચીકલીકર ગેંગના ૩ સાગરીતોને પકડી પાડ્યા

સુરત ક્રાઇમ બ્રાંચના જવાનોની સાહસિકતાનો એક વિડીયો સામે આવ્યો છે. પાછલા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં આતંક મચાવતી ચીકલીગર ગેંગના ૩ સાગરીતોને સુરત પોલીસે નાકાબંધી કરી દબોચી લીધા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. સુરત પોલીસના જવાનોની પ્રશંસા થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત પોલીસને બાતમી મળી હતી કે […]

Continue Reading