સાબરમતી રિવરફ્રન્ટ પર વ્યથા ઠાલવતો વીડિયો ઉતાર્યા બાદ યુવતીનો વડોદરા જઈ આપઘાત

ગત વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ વિડીયો બનવ્યા બાદ આઈશાએ કરેલી આત્મહત્યાની ઘટનાથી લોકો અઘત પામ્યા હતા ત્યારે વધુ એક એવો જ કિસ્સો બન્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ દગો અપાતા અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા આવી હતી પરંતુ હિમ્મત ન ચાલતા આ પગલું ભર્યું ન હતું. ત્યાર બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો […]

Continue Reading

ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સના ફ્લાઈંગ ઓફિસરે જીવન ટુંકાવ્યું, નોકરીના પ્રેશરને લીધે ડિપ્રેશનમાં હતા

ગ્વાલિયર ખાતે ટ્રેનીંગ લઇ રહેલા મૂળ ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સના ૨૫ વર્ષીય ફ્લાયીંગ ઓફિસર જયદત્તસિંહ સરવૈયાએ આત્મહત્યા કરી લેતા ભાવનગરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેઓ ઇન્ડિયન એરફોર્સમાં ક્લાસ 1 રેન્ક ધરાવતા ફ્લાયીંગ ઓફિસર હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે એરફોર્સની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને આજે ભાવનગર ખાતે […]

Continue Reading

મોબાઇલ ફોનનું ઘાતક વળગણ: સુરતમાં મોબાઈલ ફોનના વળગણને કારણે એક કિશોર અને એક કિશોરીએ જીવન ટુંકાવ્યું

લોકોનું જીવન સરળ બનવવા શોધાયેલ મોબાઈલ ફોનના વળગણના ઘાતક કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. મોબાઈલનું વળગણને કારણે ખાસ કરીને કિશોર વયના બાળકોમાં ગંભીર માનસિક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. ત્યારે સુરતમાં ૨૪ કલાકમાં જ દિવસમાં એક કિશોર અને એક કિશોરીએ મોબાઈલના કારણે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે. સુરતના લીંબાયતમાં ફોનના વપરાશ બાબતે […]

Continue Reading