આખરે સરકાર ઝુકી: ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચાયુ

ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે સરકરે પીછેહઠ કરી છે. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટે કરેલી ફટકાર બાદ સરકારે આ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. ગત સત્રમાં ઢોર નિયંત્રણ બીલ વિધાનસભામાં રજુ કરાતા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હવે ચૂંટણી નજીક હોવાથી માલધારી સમાજનો રોષ ઠારવા સરકારે પશુ નિયંત્રણ બીલ પાછું ખેંચવાનું નક્કી કર્યું હતું. […]

Continue Reading

રખડતા ઢોર મુદ્દે ગુજરાત સરકાર ભીંસમાં: વિધાનસભા સત્ર દરમિયાન માલધારીઓ ગાંધીનગરમાં કરશે શક્તિ પ્રદર્શન

Gandhinagar: ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મામલે સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઢોર પકડવાની કામગીરીને કારણે શહેરીજનોને ઢોરની સમસ્યામાંથી આંશિક રાહત મળી છે તો બીજી તરફ માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે. ગુજરાત વિધાનસભામાં ફરી ઢોર નિયંત્રણ કાયદો લાવવા માટે સરકાર વિચાર કરી રહી છે ત્યારે આ મામલે માલધારીઓ સરકાર સામે લડી […]

Continue Reading

રાજકોટમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો, બુકાનીધારી સખ્શોએ બે કર્મચારીઓની આંખમાં સ્પ્રે છાંટ્યો

Rajkot: ગુજરાત હાઇકોર્ટની(Gujarat highcourt) ફટકાર બાદ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી શરુ કરી છે. ત્યારે રાજકોટમાં પણ રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોર પકડવા પહોંચેલા કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે. આજે વહેલી સવારે શહેરના અમૂલ સર્કલ પાસે ઢોર પકડવા પહોંચેલી કોર્પોરેશનની ટીમના બે […]

Continue Reading

વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હિંસક હુમલો, મહિલાઓ દાતરડું અને ડંડા લઈને દોડી આવી

Vadodara: રાજ્યભરમાં રસ્તા પર રખડતા ઢોરની(Stray cattle) સમસ્યા વકરતી જાય છે ત્યારે વડોદરા શહેરમાં રખડતા ઢોરની અડફેટે લોકો ઘાયલ થવાના કે મોત થવાના બનાવો બને છે. આ સમસ્યા સામે ગુજરાત હાઈકોર્ટે(Gujarat high court) લાલ આંખ કરી છે ત્યારે બીજી તરફ રખડતા ઢોર પકવા જતા પાલિકાના કર્મચારીઓને પણ પશુ પલકો દ્વારા હુમલા કરવમાં આવી રહ્યા છે. […]

Continue Reading

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો, તાત્કાલિક જવાબ રજૂ કરવા અને ઝડપી કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad: રાજ્યભરમાં રખડતા ઢોરને(Stray cattle) કારણે અકસ્માત સર્જાવાના અને લોકોના જીવ ગયાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના પેટનું પાણી પણ ન હલતું હોય એમ સમસ્યાના નિવારણ માટે પુરતા પગલા ભરવામાં આવી રહ્યા નથી. આ અંગે ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt) આજે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ સમસ્યાનો […]

Continue Reading