સાથી પક્ષોને ધીરે ધીરે ખતમ કરવાની ભાજપની રણનીતિ, નીતીશકુમારનો નિર્ણય યોગ્ય: શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની રણનીતિ ધીમે ધીમે સાથી પક્ષોને ખતમ કરવાની છે. તેઓ બારામતીમાં એક સમારંભમાં બોલી રહ્યા હતા. નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી આરજેડી સાથે ગઠબંધન બનાવવાનો નિર્ણય કર્યો એ અંગે પૂછવામાં આવતા શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું […]

Continue Reading