સેન્સેક્સ ૫૧૫ના ઉછાળા સાથે પહોંચ્યો ૫૯,૦૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે એફઆઇઆઇની લેવાલીના બળે શેરબજારમાં ગુરુવારે તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. આઇટી બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલી નીકળતાં સેન્સેક્સ ૫૧૫.૩૧ પોઇન્ટના ઉછાળા સાથે ૫૯,૩૩૩ પોઇન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. એ જ રીતે, એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટીએ ૧૨૪ પોઇન્ટની જમ્પ નોંધાવી હતી. એશિયાઇ બજારમાં હોંગકોંગ, શાંઘાઇ અને સિઓલ સ્ટોક એક્સચેન્જના […]

Continue Reading

અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાની ચિંતામાં સેન્સેક્સ લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિદેશી ફંડોની લેવાલીના ટેકા અને એકંદર સારા માહોલ છતાં અમેરિકાના ઇન્ફ્લેશનનના ડેટાની ટિંતા વચ્ચે સેન્સેક્સ અથડાઇ ગયો હતો અને ૩૬ પોઇન્ટ નીચી સપાટીએ લપસ્યો હતો. જોકે, નિફ્ટી બેન્ચમાર્કે સાધારણ સુધારો નોંધાવી પોઝિઠિવ ઝોનમાં પ્રવેશ કયો૪ હતો. વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ ઠંડુ હતું. રોકાણકારોને ચિંતા છે કે જો અમેરિકાના મજબૂત જોબ […]

Continue Reading

શેરબજારમાં તેજી: નિફટી હવે કેટલો આગળ વધશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજારમાં તેજીની આગેકૂચ જારી રહી છે. વિવિધ વિરોધાભાસી પરિબળો વચ્ચે સેન્સેક્સે સપ્તાહના પહેલા દિવસે નોંધાવેલો ૫૦૦ પોઇન્ટ જેટલો ઉછાળો અને નિફ્ટીએ ૧૭,૫૦૦ની વટાવેલી સપાટી રોકાણકારોને પ્રોત્સાહિત કરી રહી છે. વિશ્ર્વબજારમાં મિશ્ર હવામાન અને વિરોધાભાસી આગાહીઓ છતાં ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ અને એફઆઇઆઇની નવેસરથી શરૂ થયેલી લેવાલીને કારણે […]

Continue Reading