ભારતના હાલ શ્રીલંકા, પાકિસ્તાન જેવા નહીં થાય, રઘુરામ રાજને આરબીઆઇની પ્રશંસા કરી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વિદેશી મુદ્રા ભંડાર વધારવામાં સારું કામ કર્યું છે અને દેશને શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ભારત પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે. રિઝર્વ બેંકે અનામત વધારવામાં સારું કામ કર્યું છે. ભારતને […]

Continue Reading

દિનેશ ગુણવર્દના શ્રીલંકાના નવા પીએમ બન્યા

હિંદ મહાસાગરના દેશ શ્રીલંકામાં ખરાબ આર્થિક કટોકટીને કારણે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે વરિષ્ઠ રાજકારણી દિનેશ ગુણવર્દનાએ શુક્રવારે શ્રીલંકાના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. દિનેશ ગુણવર્દનાએ કોલંબોમાં વડા પ્રધાન કાર્યાલયમાં શ્રીલંકાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા એપ્રિલમાં તેમને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા […]

Continue Reading

રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે, સંસદના મતદાનમાં પ્રચંડ વિજય મેળવ્યો

આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકામાં ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ ભારે અસ્થિરતા વચ્ચે બુધવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ થયેલી ચૂંટણીમાં હાલમાં વડાપ્રધાન બનેલા કાર્યવાહક પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. રાનિલે દુલ્લાસ અલ્હાપેરુમા અને અનુરા કુમારા દિસનાયકેને હરાવ્યા હતા. રાનીલને 134 મત મળ્યા હતા. રાનિલ […]

Continue Reading

શ્રીલંકા સંકટને ટાંકીને સિનિયર પવારે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ખતમ થવાનું નામ લેતો નથી. એકનાથ શિંદેએ બળવો કરીને ભાજપ સાથે સત્તા બનાવ્યા બાદ હવે એનસીપી શાબ્દિક પ્રહારો કરી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે શ્રીલંકાની સ્થિતિને ટાંકીને ફરી એક વાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે સત્તાનો દુરુપયોગ થાય તો તે ટકી શરતી નથી. આજે દેશમાં સત્તા […]

Continue Reading

શ્રીલંકા કટોકટી: શ્રીલંકામાં શાકભાજીના આસમાને પહોંચતા ભાવ નિયંત્રણમાં, ભારતની મદદને કારણે રાહત થઇ

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે મોંઘવારી પણ તેની ટોચ પર છે. જો કે પાછલા મહિનાઓની સરખામણીએ કેટલીક શાકભાજીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. જેનું કારણ ભારતનો સહકાર છે. ભારતથી શ્રીલંકામાં યુરિયા અને જંતુનાશક દવાઓ મોકલવામાં આવી હતી, જેના કારણે જે શાકભાજી બગડવા લાગી હતી તેને બચાવી શકાય અને ઉત્પાદન પણ સારું થયું. તે જ સમયે, ભારતમાંથી […]

Continue Reading

શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટાબાયા માલદીવ છોડી સાઉદી અરેબિયા જવા રવાના, ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું

શ્રીલંકામાં(Sri Lanka) તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા(Rajapaksa Gotabaya) રાજપક્ષે સૈન્ય વિમાનમાં માલદીવ પહોચ્યા હતા. માલદીવના નાગરીકોએ વિરોધ કરતા તેઓ સાઉદી અરેબિયા માટે રવાના થયાના અહેવાલ છે. તેઓ સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં બેસી પહેલા સિંગાપોર પહોંચશે અને પછી સાઉદી અરેબિયાના જેદ્દાહ(Jeddah) પહોંચશે.. શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવથી સિંગાપુર જવા રવાના થઈ ગયા છે. તેમણે હજુ સુધી […]

Continue Reading

દેશમાં દવાની અછત છે બીમાર નહી પડતાઃ શ્રીલંકાના તબીબોની લોકોને સલાહ

દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર શ્રીલંકા આર્થિક રીતે પાયમાલ થઇ ગયું છે. દેશ પાસે ઈંધણ અને ખોરાક જેવી મૂળભૂત વસ્તુઓની આયાત કરવા માટે નાણાંની અછત છે, અને દવાઓ સમાપ્ત થઈ રહી છે. કેટલાક ડોકટરોએ દવાના પુરવઠા માટે દાન આપ્યું છે અથવા આ વસ્તુઓ ખરીદવા માટે પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ વિદેશમાં રહેતા શ્રીલંકનો પાસેથી મદદ માટે […]

Continue Reading

શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ: દેશમાં હિંસક દેખાવો બાદ કટોકટી જાહેર, વિરોધીઓ PMના નિવાસસ્થાનમાં ઘૂસ્યા

Sri Lanka crisis: આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapakshe) દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ બની છે. દેશભરમાં હિંસક દેખાવો(Protest) થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. સાથે સાથે સંસદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી દેશમાં કટોકટીની(Emergency) સ્થિતિ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ […]

Continue Reading

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યો, માલદીવમાં આજ્ઞાતવાસ હેઠળ

ઐતિહાસિક આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશ શ્રીલંકાના(Sri lanka) રાષ્ટ્રપતિ ગોટાબાયા  રાજપક્ષેએ(Rajapaksa Gotabaya) ભારે તણાવ વચ્ચે બુધવારે વહેલી સવારે દેશ છોડીને ભાગી ગયા હતા. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમની પત્ની અને બે સુરક્ષા કર્મચારીઓ સાથે શ્રીલંકા એરફોર્સના વિમાન એન્ટોનોવ-32 માં સવાર થઈને માલદીવની રાજધાની માલે પહોંચી ગયા છે. માલદીવમાં(Maldivs) તેમને પોલીસ સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે લઈ […]

Continue Reading

Sri Lanka Crisis: ભૂખ અને અસહ્ય મોંઘવારીથી પરેશાન નાગરિકોને રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યા લાખો રૂપિયા, વીડિયો વાયરલ

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આવાસમાં ઘુસેલા પ્રદર્શનકારીઓને ત્યાં લાખો રૂપિયા મળ્યા હોવાનો વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકન મીડિયાએ પ્રકાશિત કરેલા અહેવાલ અનુસાર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને મળેલા પૈસા સિક્યોરિટી યુનિટને સોંપવામાં આવ્યા છે. Protesters who stormed Srilanka President Gotabaya Rajapaksa's house on Saturday amid the country's worst economic […]

Continue Reading