જસ્સીએ અપાવી યુવરાજની યાદ! કેપ્ટન બનતાની સાથે બુમરાહે બનાવ્યો રેકોર્ડ, એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

Mumbai: ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની મેચમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. એક ઓવરમાં સૌથી વધુ 35 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને પહેલી ઈનિંગમાં 416 રન બનાવ્યા હતાં. તેમાં પહેલી વાર કેપ્ટનનું સુકાની પદ સંભાળી રહેલા જસપ્રીત બુમરાહે એક ઓવરમાં 35 રન […]

Continue Reading

ઘૂંટણના દુખાવાથી પીડાય છે ધોની, વૈદ્ય પાસેથી 40 રૂપિયામાં કરાવી રહ્યા છે સારવાર

Mumbai: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણના દુખાવાથી પીડાઇ રહ્યા છે. એ તેની સારવાર રાંચી પાસે એક ગામમાં વૃક્ષ નીચે બેસીને દર્દીની સારવાર કરતા વૈદ્ય પાસે કરાવી રહ્યા છે. જંગલી જડીબૂટીઓની મદદથી પારંપારિક રીતે સારવાર કરતા વૈદ્ય બંધન સિંહ ખરવાર અન્ય
દર્દીની જેમ જ ધોનીને પણ સારવાર આપે છે અને એક ડોઝ માટે 40 રૂપિયા ચાર્જ કરે છે.

Continue Reading

કોરોનાગ્રસ્ત રોહિત શર્માની તબિયત કેવી છે? દીકરી સમાયરાનો અપડેટ આપતો ક્યૂટ વીડિયો વાયરલ

Mumbai: લિસેસ્ટરશર સામે વોર્મઅપ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ટીમના ખેલાડીઓનું ટેન્શન વધા ગયું છે. પહેલી જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમાવા જઈ રહી છે, જે ગયા વર્ષે સ્થગિત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને આશા છે કે મેચ પહેલા રોહિત ફિટ એન્ડ ફાઈન થઈ જશે. જોકે, હાલમાં રોહિતની દીકરી સમાયરાનો ક્યૂટ વીડિયો વાયરલ થઆ રહ્યો છે જેમાં તે પોતાના પપ્પાની તબિયતની અપડેટ આપી રહી છે.

Continue Reading

Ranji Trophy: 41 વખતની વિજેતા મુંબઈને હરાવીને પ્રથમ વખત મધ્યપ્રદેશ બન્યું ચેમ્પિયન

મધ્યપ્રદેશની ટીમે ફાઈનલ મેચમાં મુંબઈને હરાવીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો હતો. મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. એમ ચિન્નાસ્વામી, બેંગલુરુ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા.

Continue Reading

Team India ને ઝટકો! રોહિત શર્મા COVID-19 Positive

Mumbai: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું BCCIએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયર સાથે વોર્મઅપ મેચ રમી રહી છે. બે દિવસ સુધી રોહિત શર્મા ટીમમાં સામેલ હતાં, પરંતુ ત્રીજા દિવસે મેદાનમાં તે દેખાયો ન હોવાથી ક્રિકેટજગતમાં જાતજાતની ચર્ચા થઈ રહી હતી.

Continue Reading

જબરા ફેન હો ગયા! શ્રીલંકામાં સ્મૃતિ મંધાનાને Fan બોલ્યો, પેટ્રોલ નથી તો પણ…

Mumbai: ભારતીય મહિલા ક્રિકેટર્સની ફેન ફોલોઈંગ ભારતની સાથે દુનિયાભરમાં છે. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાનો પણ એક ચાહક શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ ફેન સ્ટેડિયમમાં એક પોસ્ટર લઈને પહોંચ્યો હતો. પોસ્ટરમાં લખ્યું હતું કે, પેટ્રોલ નથી તો પણ સ્મૃતિ મંધાનાને જોવા આવ્યા.

Continue Reading

IND V/S SAની T-20ની છેલ્લી મેચમાં વરસાદ બન્યો વિલન! ભારે વરસાદને કારણે મેદાનમાં ભરાયું પાણી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગ્લોરમાં ટી-20 સિરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે ત્યારે વરસાદે ખેલ ખરાબ કર્યો છે. બંને ટીમ 2-2 મેચ જીતી ચૂકી છે ત્યારે આજે બેંગ્લોકમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી જોકે શહેરમાં ધોધમાર વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે. નોંધનીય છે કે ભારતે […]

Continue Reading

મને ખબર છે ડ્રોપ થવું શું છે…! જબરદસ્ત પ્રદર્શન બાદ Emotional થયો દિનેશ કાર્તિક

સાઉથ આફ્રિકા સામે રાજકોટમાં રમાયેલી T-20 મેચમાં દિનેશ કાર્તિકે 55 રનની વિજયી પારી રમીને કમાલ કરી હતી. મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે વાતચીત થઈ હતી. હાર્દિકે પૂછ્યું હતું કે આટલા સારા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શું છે? ત્યારે દિનેશે જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લાં ઘણા સમયથી પ્રેક્ટિસ કરી […]

Continue Reading

ભારત વિરુદ્ધ દ. આફ્રિકા 4થી T20I: રિષભ પંતની આગેવાની હેઠળ ભારત T20I શ્રેણીને જીવંત રાખવા માટે સતત બીજી મેચ જીતવાનું લક્ષ્ય રાખે છે

ભારત આજે ચોથી T20Iમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેન ઇન બ્લુએ ત્રીજી મેચ 48 રનથી જીતી લીધી હતી.આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

Continue Reading

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 37 સભ્યોની એથ્લેટિક્સ ટીમનું નેતૃત્વ નીરજ ચોપરા કરશે

Ner Delhi: એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ ગુરુવારે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની 37-સભ્ય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમનું નેતૃત્વ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરા કરશે. AFIની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલી 37 સભ્યોની ટીમમાં સ્ટાર દોડવીર હિમા દાસ અને દુતી ચંદ સહિત 18 મહિલા ખેલાડીઓ છે, જેમને મહિલાઓની 4x100m […]

Continue Reading