ટેનિસની આ દિગ્ગજ ખેલાડીએ ટેનિસ જગતને કર્યુ અલવિદા

અમેરિકાની મહાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. વોગના મેગેઝિનના કવર પર ચમક્યા બાદ 40 વર્ષીય ટેનિસ લેજન્ડે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે અલગ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે છે. જ્યારે તમે કોઇ વસ્તુને પ્રેમ કરો છો ત્યારે તે વસ્તુ છોડવી હંમેશા મુશ્કેલ હોય […]

Continue Reading

CWG 2022માં ભારતનું ખાતુ ખુલ્યું! વેઈટલિફ્ટર Sanket Mahadev sargar એ સિલ્વર મેડલ જીત્યો

ઈંગ્લેન્ડના બર્મિંગમમાં યોજાયેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે ભારતે સિલ્વર મેડલથી ખાતું ખોલી લીધું છે. આજે ભારતને પહેલું મેડલ વેઈટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે અપાવ્યું છે. મેન્સની 55 કિગ્રા કેટેગરીની ફાઈનલમાં 228 કિલો વજન ઉઠાવ્યું હતું. મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા સંકેતે આ વખતે કોમનવેલ્થમાં મેડલ જીતીને ભારતને ગર્વ અપાવ્યું છે.

Continue Reading

ભારત ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરશે

ICCએ 2027 સુધીની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ઇવેન્ટ્સની જાહેરાત કરી છે. આ ગ્લોબલ ઇવેન્ટ્સની 2024 થી 2027 સુધીની યજમાની કયો દેશ કરશે એની માહિતી આપતા ICCએ જણાવ્યું છે કે આગામી ચાર ICC મહિલા વૈશ્વિક ઈવેન્ટ્સ બાંગ્લાદેશ, ભારત, ઈંગ્લેન્ડ અને શ્રીલંકામાં યોજાશે. ભારતને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની યજમાની મળી છે. એક દાયકામાં આ પ્રથમ […]

Continue Reading

IND vs WI: ભારતે એક તીરથી બે નિશાન માર્યા, વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું અને સાથે પાકિસ્તાનને પણ પાછળ છોડ્યું

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે મોડી રાત્રે રમાયેલી બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઉત્તમ રમતનું પ્રદર્શન કરી છેલ્લી ઓવરના બે બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો […]

Continue Reading

નીરજ ચોપરા પહોંચ્યો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ક્વોલિફાય થયા પછી , ભારતીય નીરજ ચોપરાએ કહ્યું હતું કે રવિવારે થનારી ફાઇનલમાં તે પોતાનું સર્વોત્તમ આપવાનો પ્રયત્ન કરશે. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ રાઉન્ડ 1 માં 88.39 મીટરનો પ્રભાવશાળી થ્રો કર્યો હતો. માત્ર એક થ્રો સાથે ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થઈ ગયા હતા અને ફાઇનલમાં […]

Continue Reading

વેસ્ટઈંડિઝ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરા, કિંગ કોહલી સહિત આ ધૂરંધર ખેલાડીઓને અપાયો આરામ

વેસ્ટઈંડિઝ સામે થનારી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 29 જુલાઈથી શરૂ થનારી આ પાંચ મેચની સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વનડેના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જોકે, કે. એલ. રાહુલની સર્જરી બાદ ટીમમાં એન્ટ્રી થઈ છે ત્યારે કેપ્ટન્સીની કમાન રોહિત શર્માના હાથમાં સોંપવામાં […]

Continue Reading

UPમાં જ નહીં લંડનમાં પણ યોગી યોગી! ઓવલના મેદાનમાં બુલ્ડોઝરનું પોસ્ટર લઈને પહોંચ્યો ચાહક

યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ચર્ચા અવારનવાર થતી રહે છે, પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી વન-ડે મેચમાં યોગીનો સમર્થક તેમનું પોસ્ટર લઈને મેદાનમાં પહોંચ્યો હતો. હાથમાં બુલ્ડોઝર લઈને અને ટીશર્ટમાં યોગીનો ફોટો ચિપકાવીને તેણે તેમની પ્રશંસા કરી હતી. તેણે ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે યોગી આદિત્યનાથ બુલ્ડોઝર […]

Continue Reading

ધોની અને બાપુના સંબંધોમાં આવી તિરાડ? CSK સાથેની પોસ્ટ ડિલિટ કરી, ધોનીને પણ બર્થડે વિશ નથી કર્યું

ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના CSK સાથેના સંબંધોમાં ખટાશ આવી હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. જાડેજાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી CSK સંબંધિત તમામ પોસ્ટ ડિલિટ કરી નાંખી હોવાથી તે CSKની ટીમ છોડી દેશે? એવા સવાલો ઉઠી રહ્યા છે. મહત્ત્વપૂર્ણ વાત તો એછે કે જાડેજાએ આ વખતે સોશિયલ મીડિયા પર CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી નથી.

Continue Reading