ભાજપના ઉમેદવાર રાહુલ નારવેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને વધુ એક મોટી જીત મળી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર પદની ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમને 164 મત મળ્યા છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વી ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 107 વોટ મળ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની […]

Continue Reading

Maharashtra Speaker Election: BJPના રાહુલ નાર્વેકર સામે MVAએ ShivSenaના રાજન સાળવીને મેદાનમાં ઉતાર્યા

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથે સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ હવે 3 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે.

Continue Reading