દક્ષિણ ભારતમાં મુલાકાત લેવા માટે 5 આનંદદાયક સ્થળો

ભારત તેના વૈવિધ્યસભર પ્રદેશ માટે જાણીતું છે. દેશનો દક્ષિણ ભાગ ખરેખર જોવા માણવા જેવી વસ્તુઓના ભંડારથી ધન્ય છે. સદાબહાર જંગલો, ગાઢ ઝાકળ, ચાના બગીચાઓ અને દરિયાકિનારાની મનને ઝુકાવી દે તેવી સુંદરતાથી લઈને હિંદુ અને જૈન મંદિરોના અદ્ભુત સ્થાપત્ય સુધી, દક્ષિણના રાજ્યોમાં ઘણું જોવા અને માણવા જેવુ છે. ચાલો એક અવિસ્મરણીય અનુભવ માટે દક્ષિણ ભારતમાં મુલાકાત […]

Continue Reading

IRCTC આપી રહ્યું છે દક્ષિણ ભારતની અનેક સુંદર જગ્યા પર ફરવાની તક, ખર્ચ જાણીને તમને પણ થઈ જશે ફરવાનું મન

Mumbai: આગામી દિવસોમાં જો તમારો ફરવાનો પ્લાન હોય તો રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજમાં તમને દક્ષિણ ભારતમાં ફરવાની તક મળશે. તમે મદુરાઇ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપરમ જેવી સુંદર જગ્યાઓ પર ફરવાની મજા માણી શકશો. નોંધનીય છે કે આ પેકેજ છ દિવસનું હશે. IRCTCએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. […]

Continue Reading