ભાઈ પ્લીઝ મારા લગ્ન કોઈ બોલીવૂડ એક્ટ્રેસ સાથે કરાવી આપો! ચાહકની અપીલ પર સોનુએ આપી મજેદાર પ્રક્રિયા

Mumbai: બોલીવૂડ એક્ટર સોનુ સૂદ અવારનવાર ચર્ચાનું કારણ બનતો હોય છે. કોરોનાકાળમાં લોકોનો દૂત બનીને દેશવિદેશમાં લોકપ્રિય થયેલો સોનુ સૂદ છાશવારે લોકોની મદદ કરતો નજરે ચડે છે. સોશિયલ મીડિયા પર લોકો મદદ માટે હાથ લંબાવે ત્યારે સોનુ પણ પૂરી નિષ્ઠા સાથે તેમની મદદ કરે છે. આ દરમિયાન તેના એક ચાહકે સોનુને ટ્વીટર પર એક અજીબ […]

Continue Reading