સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી મળી રજા; ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સોમવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. 75 વર્ષીય સોનિયા ગાંધીને કોરોના વાયરસના ચેપ બાદ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને કારણે ગત 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ […]

Continue Reading

13મી જૂને દેશભરના ED કાર્યાલયમાં સત્યાગ્રહ કરશે કોંગ્રેસ! નેશનલ હેરાલ્ડ મામલે આ દિવસે જ રાહુલ ગાંધીને થવાનું છે હાજર

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13મી જૂને ED સમક્ષ રજૂ થઇ શકે છે. આ દિવસે કોંગ્રેસ ભારતના રાજ્યોમાં EDના તમામ કાર્યાલયો સામે સત્યાગ્રહ કરશે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર ઇડીનો દુરુપયોગ કરી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસથી જોડાયેલા એક મની લોન્ડરિંગ મામલે રાહુલ ગાંધીએ સમન મોકલીને હાજર થવા માટે કર્યું છે. અગાઉ પણ […]

Continue Reading