સોનમ કપૂરનું થયું સીમંત, જૂઓ પાર્ટીની ઇનસાઇડ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર અવાર નવાર તેનો બેબી બંપ ફલોન્ટ કરતી જોવા મળે છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર તે ફેન્સ સાથે શેર કરતી રહે છે. દરમિયાન અભિનેત્રીની બેબી શાવર (સીમંત)ની કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં સોનમ કપૂરનો જબરદસ્ત ગ્લો દેખાઇ રહ્યો છે. હાલમાં સોનમ કપૂર […]

Continue Reading