મહારાષ્ટ્રની ધરતી ધ્રુજી! સોલાપુરમાં અનુભવાયા ભૂકંપના ઝટકા

Solapur: મહારાષ્ટ્રના સોલાપુરમાં અને પૂર્વોત્તર કોલ્હાપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. સોલાપુર નજીક કર્ણાટકના વિજયપુરમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. ઉત્તર કર્ણાટકના જિલ્લામાં શનિવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ 4.9 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોની જાણકારી સામે આવી છે. જોકે, સદ્નસીબે જાનહાનિ કે માલહાનિ થઈ નથી. સોલાપુર શહેરના રામવાડી વિસ્તારમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. […]

Continue Reading