મીડિયા નિયામક નિયમોમાં પહેલી વાર ડિજિટલ મીડિયા સામેલ!

ભારતમાં મીડિયાના રજિસ્ટ્રેશન માટેના નવા કાયદામાં પહેલી વાર ડિજિટલ મીડિયાને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે પહેલા ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટ રેગ્યુલેશનનો ભાગ રહ્યો નથી. આ બિલને જો મંજૂરી મળી તો ડિજિટલ ન્યૂઝ સાઈટ્સ જો નિયમોનું ઉલ્લંઘન કરે તો કાર્યવાહી થઈ શકે છે, જેમાં રજિસ્ટ્રેશન રદ કરવા અથવા દંડ ફટકારવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. […]

Continue Reading

વાંધાજનક કન્ટેન્ટ હટાવવાના ભારત સરકારના આદેશને ટ્વિટરે આપ્યો કાયદાકીય પડકાર, ગણાવ્યું અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચેનો ટકરાવ વધી શકે છે કે કારણ કે ભારત સરકારની વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની માગણી વિરુદ્ધ જઇને ટ્વિટર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. ટ્વીટર ભારત સરકારની નોટિસ વિરુદ્ધ કર્ણાટક હાઈ કોર્ટ પહોંચ્યુ છે. ટ્વીટરે કેટલાક અધિકારીઓ દ્વારા અધિકારના કથિત દુરુપયોગને કાયદાકીય પડકાર આપ્યો છે.

Continue Reading

બિલ ગેટ્સે 48 વર્ષ જૂનો તેમનો Resume કર્યો શેર, Social Media પર થઇ રહ્યો છે Viral

Mumbai: કોઇપણ નોકરી માટે Resume ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આજકાલ Social Media પર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાંથી એક બિલ ગેટ્સ (Bill Gates)નો રેઝ્યૂમે Viral થઇ રહ્યો છે. આ રેઝ્યૂમે તેમણે 48 વર્ષ પહેલા બનાવ્યો હતો. બિલ ગેટ્સે શેર કરેલા આ રેઝ્યૂમેમાં તમે જોઇ શકો છો કે તેમનું નામ વિલિયમ એચ. ગેટ્સ છે. આ રિઝ્યૂમે તેમણે […]

Continue Reading

શું તમે જાણો છો કેમ મનાવવામાં આવે છે Social Media Day?

આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. દર વર્ષે 30મી જૂને સોશિયલ મીડિયા ડે મનાવવામાં આવે છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા ડે મનાવવાની શરૂઆત 30મી જૂન 2010ના રોજ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયાનો પ્રભાવ લોકો પર વધુ નહોતો. એવામાં પૂરા વિશ્વમાં તેના પ્રભાવ અને વૈશ્વિક સંચારમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા માટે […]

Continue Reading