social media influencers માટે સરકાર લાવશે ગાઈડલાઈન, પાલન ન થયું તો ચૂકવવો પડશે દંડ

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅર્સો અને સેલિબ્રિટીઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત દરેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર્સે પોતાની જવાબદારી સમજીને નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસમાં આ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. જાણકારોના મતે સેલિબ્રિટીઓને પણ આ માર્ગદર્શિકા અંતર્ગત લાવવામાં આવશે. આ માર્ગદર્શિકા […]

Continue Reading

ભારતીય ગાઈડલાઈનને લઈને આમને સામને આવ્યા Facebook અને Google! જાણો સોશિયલ મીડિયાના અધિકારીઓની થયેલી સિક્રેટ મીટિંગમાં શું ચર્ચા થઈ

ટેક કંપનીઓ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાક સમયથી ભારત સરકાર સોશિયલ મીડિયાને લઈને કડક નિયમો બનાવી રહી છે ત્યારે આ મામલે ફેસબુક અને ગૂગલ આમને સામને આવી ગયા છે. આ વર્ષે ભારતે કોન્ટેન્ટ મોડરેશન સાથે જોડાયેલી ફરિયાદો માટે એક સરકારી પેનલ નિયુક્ત કરવાની રજૂઆત કરી હતી. સરકારે ટેક કંપનીઓને સેલ્ફ રેગ્યુલેટરી બોડી […]

Continue Reading