સુરતમાં વિકાસ ઉઘાડો પડ્યો: 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ સાઈકલ ટ્રેક 4 મહિનામાં ગાયબ થવા લાગ્યો

Surat: સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનવવામાં આવેલા સાઇકલ ટ્રેક(cycle track) બનાવવામાં ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર મહિના પહેલા સાઇકલ ટ્રેકનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ચાર મહિનામાં જ સાયકલ ટ્રેકનો રંગ ઉખાવા લાગ્યો છે. ઘણા વિસ્તારમાં જાણે સાયકલ ટ્રેક ગાયબ જ થઇ ગયો હોવું જણાય છે. આમ છતાં કોર્પોરેશન […]

Continue Reading