સાયનની ઝૂપડપટ્ટીમાં રહેલા નેતાના ઘરે IT વિભાગની રેઈડ!

દેશની આર્થિક રાજધાની મુંબઈના સાયન વિસ્તારની ઝૂપડપટ્ટીમાં રહેતા જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સંતોષ કટકે આઈટી વિભાગ (Income Tax Department)ના રડાર પર છે. કહેવાઈ રહ્યું છે કે સ્લમ એરિયાથી ચાલનારી આ પાર્ટીને 70થી 80 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હોવાની માહિતી મળ્યા બાદ કટકેના ઘરે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતાં. સંતોષની પાર્ટીની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. […]

Continue Reading