સીબીઆઇ કોર્ટે લાલુ યાદવને આપી રાહત, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપોર જઇ શકશે

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને CBI કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાથી તેઓ સિંગાપોર જવા માગે છે. હવે લાલુ પ્રસાદની સિંગાપોરમાં સારવાર માટે રસ્તો સાફ થઈ ગયો છે. લાલુ યાદવના પાસપોર્ટને રિન્યુ કરાવવાની મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ હવે તેઓ ટૂંક સમયમાં સારવાર માટે સિંગાપુર જઈ શકશે. પટના ઘાસચારા કૌભાંડ કેસની […]

Continue Reading