શું છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહની કહાની, જાણો ક્યારે અને કેવી રીતે શરૂ થયો વિવાદ?

અલાહાબાદ હાઈકોર્ટમાં આજે મથુરામાં મંદિર-મસ્જિદ વિવાદ પર સુનાવણી થઇ હતી. અહીંની કોર્ટે ટ્રાયલ કોર્ટને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સર્વે કરાવવા માટેની અરજી પર ચાર મહિનામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના આ આદેશ બાદ ફરી એકવાર શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાયો છે. લોકો આ સમગ્ર વિવાદનું મૂળ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ એ […]

Continue Reading