રાજકોટવાસીઓનો ઉપવાસ ભાંગ્યો: મકાઈના લોટમાંથી બનતી પેટીસને ફરાળી પેટીસના નામે વેચાતી હતી
Rajkot: હાલ હિંદુઓ માટે પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે શ્રધાળુઓ ઉપવાસ રાખતા હોય છે. રાજકોટમાં લોકોનો ઉપવાસ ભાંગે અને સ્વાસ્થ્ય બગાડે તેવી ‘ફરાળી પેટીસ’નું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. એક સંસ્થા દ્વારા ફરાળી પેટીસના નામ પર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા મકાઈના લોટમાંથી બનેલી પેટીસનું વેચાણ કરી લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડા […]
Continue Reading