આફ્રિકાના ઝામ્બિયામાં બે ગુજરાતી ભાઈઓ પર ગોળીબાર, એકનું મોત એક ઘાયલ

આફ્રિકાના ઝામ્બિયા(Zambia)માં રહેતા મૂળ ગુજરાતના બે સાગા ભાઈઓ પર ફાયરિંગની ઘટના બની છે. ગોળીબારમાં(gun fire) એક ભાઈનું મોત નિપજ્યું છે જયારે બીજાના હાથમાં ગોળી વાગતા ઈજા પહોંચી છે. લૂંટના ઇરાદે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બંને ભાઈઓ ભરૂચના(Bharuch) ટંકારીયા ગામના વતની હોવા હોવાનું જાણવા મળ્યું છે. ખબર મળતા ટંકારિયામાં રહેતા પરિવારમાં ગમગીની […]

Continue Reading

અમેરિકાના શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ: 6ના મોત, 31 ઘાયલ, 22 વર્ષીય આરોપીની ધરપકડ

સોમાવરે 4થી જુલાઈના રોજ અમેરિકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી હતી ત્યારે શિકાગોમાં ‘ફ્રીડમ ડે પરેડ’ દરમિયાન ગોળીબારનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને 31 લોકો ઘાયલ થયા હતા. સ્વતંત્રતા દિવસના દિવસે જ બનેલા આ ગંભીર બનાવના ઘેરા પ્રતિઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. પોલીસે 22 વર્ષીય શંકાસ્પદ રોબર્ટ ઇ ક્રિમો […]

Continue Reading