‘શિવસેનાને ઠાકરેથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે’: ઉદ્ધવ ઠાકરેએ હૈયાવરાળ ઠાલવી

સીએમ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોના બળવા પછી પ્રથમ વાર શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ઇન્ટરવ્યુ સામનામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સામનાના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉતે આ ઈન્ટરવ્યુ લીધો હતો. આ ઈન્ટરવ્યુમાં ઉદ્ધવે સીએમ એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર ગઈ, સત્તા ગઈ, મારી સીએમની ખુરશી ગઈ એનું દુઃખ […]

Continue Reading

દીપક કેસરકર કેવા સારા પ્રવક્તા બની ગયા, અમે જે શીખવ્યું તે વેડફાઈ ગયું નથી, ગિરીશ હજી રડી રહ્યો છે : અજિત પવારની ફટકાબાજી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સત્તા સંઘર્ષમાં મહાવિકાસ આઘાડી અને ભાજપ-એકનાથ શિંદે જૂથ સતત એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. બંને પક્ષો એકબીજાની ટીકા કરતી વખતે આકરી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેથી મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ હતું. રવિવારે પણ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને ગૃહમાં કંઈક અંશે તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. […]

Continue Reading

એકનાથ ખડસેએ શિંદે-ભાજપ ગઠબંધનને લઈને કર્યો મોટો ધડાકો

શિવસેનાના બળવાને કારણે બહુમતી ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પોતાના જ પક્ષના મુખ્યમંત્રી હોવા છતાં શિવસેનાના ધારાસભ્યોના બળવાની ચર્ચા રાજ્યના રાજકારણમાં થઈ રહી છે. એનસીપીના નેતા અને વિધાન પરિષદના ધારાસભ્ય એકનાથ ખડસેએ હવે વિદ્રોહ પર પ્રતિક્રિયા આપી છે. ખડસેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે […]

Continue Reading