ડાર્લિંગ્સની રિલીઝ પહેલા ટ્વિટર પર #BoycottAliaBhatt ટ્રેન્ડ, જાણો શું છે કારણ

આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ડાર્લિંગ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયાની સાથે શેફાલી શાહ, વિજય વર્મા, રોશન મેથ્યુ પણ છે. આલિયાએ ઘરેલું હિંસાનો ભોગ બનેલી બદરુનિસા શેખની ભૂમિકા ભજવી છે. પરંતુ ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર હેશટેગ #BoycottAliaBhatt ટ્રેન્ડ કરી રહ્યું […]

Continue Reading