શેરબજારમાં રસાકસીનો માહોલ, શું આજે આગેકૂચ જળવાશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: શેરબજારમાં સવારથી રસાકસીનો માહોલ સર્જાયો છે. કેટલાક નકારાત્મક પરિબળોને કારણે એક તબક્કે સેન્સેકસ ૫૮,૦૦૦નીનીચે સરકી ગયો હતો. જોકે, તેજીવાળા બજારને ટકાવી રાખવા મક્કમ જણાય છે. અમેરિકા અને ચીનના સંભવિત ઘસરણથી માંડી ચીન અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા અને આરબીઆઇની નીતિ જાહેરાત પર નજર રાખવા સાથે બજારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી […]

Continue Reading

સેન્સેક્સે વટાવી ૫૮,૦૦૦ની સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના અંડરકરંટ છતાં વિરોધાભાસી ચિત્ર વચ્ચે સ્થાનિક શેરબજારે ઓગસ્ટના પ્રથમ દિવસે તેજીની ચાલ આગળ વધારી હતી અને સેન્સેક્સે ૫૮,૦૦૦ની જ્યારે નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સે ૫૫૪.૪૨ પોઇન્ટના ઉછાળા સાથે ૫૮,૧૨૪.૬૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. ખાસ કરીને ઓટો, પીએસયુ બેન્ક, પાવર અને મેટલ શેરોમાં […]

Continue Reading